Gujarat/ વડોદરામાં MGVCLની પ્રેસ કોન્ફરન્સ , MGVCLનાં MD તુષાર ભટ્ટનું નિવેદન , વીજકાપની કોઇ સ્થિતિ સર્જાવાની નથી , અત્યારે કોલસાની કોઇ ઘટ નથી , લોકો અફવાથી ગેરમાર્ગે ના દોરાય , એક-બે દિવસમાં સ્થિતિ સામાન્ય બની જશે , આપણી પાસે કોલસાનો પુરતો સ્ટોક છે October 23, 2021parth amin Breaking News