નકલી પાયલોટ/ વડોદરા એરપોર્ટ પર નકલી પાયલોટ ઝડપાયો, ગર્લફ્રેન્ડ, સગા-સંબંધી પર પ્રભાવ પાડવા બન્યો નકલી પાયલોટ, મહારાષ્ટ્રમાં ક્રુ ની ટ્રેનિંગ લેતો હતો આ નકલી પાયલોટ, નકલી પાયલોટ બની પહોંચ્યો વડોદરા એરપોર્ટ, CISFને શક પડતા તપાસમાં ફૂટ્યો યુવકનો ભાંડો, નકલી પાયલોટ બનેલા રક્ષિત માંગેલાની કરાઈ ધરપકડ, હરણી પોલીસે રક્ષિત સામે ફરિયાદ નોંધી કરી ધરપકડ August 26, 2023jani Breaking News