Gujarat/ વડોદરા કોન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બ્લાસ્ટનો મામલો , મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઘટનાસ્થળની લીધી મુલાકાત , કંપનીને મૃતકો અને ઇજાગ્રસ્તોને સહાય ચૂકવવા કર્યો આદેશ , મૃતકના પરિજનોને 5 લાખ થી 15 લાખ સુધી સહાય ચૂકવવા આદેશ , ઈજાગ્રસ્તોને કંપની પોતાના ખર્ચે સારવાર કરાવવા આદેશ , ઇજાગ્રસ્તને તાત્કાલિક 50 હજાર રોકડ સહાય આપવા જણાવાયું બ્લાસ્ટની ઘટનામાં કંપની સંપૂર્ણપણે જવાબદાર December 24, 2021parth amin Breaking News