Gujarat/ વડોદરા ગેંગરેપ બાદ આપઘાતનો મામલો , ઓએસીસ સંસ્થાનાં વિદ્યાર્થીઓનો હોબાળો , પોલીસ કમિશનર કચેરી ખાતે રજુઆત કરવા પહોંચ્યા , સંસ્થાનાં વિદ્યાર્થીઓ અને સંચાલકોનો હોબાળો , સંસ્થાનાં બચાવમાં પોલીસ કમિશનરને રજુઆત કરવા પહોંચ્યા , સંસ્થા સામે પોલીસ કમિશનરે આપી છે તપાસ

Breaking News