Breaking News/ વડોદરા: ચોરી કરવા ગયેલ ચોરને મળ્યું મોત, વડોદરાની નંદેસરી GIDC માં બની ઘટના, ઉષ્મા કેમિકલમાં ચોરી કરવા ગયા હતા બે ચોર, ખુલ્લા ખાળ કુવામાં ખાબકતા એક ચોરનું મોત, બીજા ચોરનો થયો આબાદ બચાવ, નંદેસરી પોલીસ પહોંચી ઘટના સ્થળે  

Breaking News
Breaking News