વડોદરા જિલ્લામાં પાદરા અને બોરસદ હાઈવે પાસે ટેન્કર પલટી જતા આગ ફાટી નીકળી હતી…મિથેલીન આલ્કોહોલ ભરીને ટેન્કર જઈ રહ્યું હતું તે દરમિયાન મુજપુર ગામ પાસે હાઈવે પરથી નીચે ઉતરી જતા ટેન્કર પલટી ગયું અને મિથેલીન આલ્કોહોલ બહાર આવી જતા આગ ફાટી નીકળી…જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો.ઘટના અંગે જાણ કરાતા ફાયર વિભાગના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને 10 થી વધુ ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો..
Not Set/ વડોદરા જિલ્લામાં પાદરા અને બોરસદ હાઈવે પાસે ટેન્કર પલટી જતા આગ ફાટી
વડોદરા જિલ્લામાં પાદરા અને બોરસદ હાઈવે પાસે ટેન્કર પલટી જતા આગ ફાટી નીકળી હતી…મિથેલીન આલ્કોહોલ ભરીને ટેન્કર જઈ રહ્યું હતું તે દરમિયાન મુજપુર ગામ પાસે હાઈવે પરથી નીચે ઉતરી જતા ટેન્કર પલટી ગયું અને મિથેલીન આલ્કોહોલ બહાર આવી જતા આગ ફાટી નીકળી…જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો.ઘટના અંગે જાણ કરાતા ફાયર વિભાગના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી […]