Gujarat/ વડોદરા ભાજપમાં ફરી ભડકો, ટિકિટ જાહેર થાય તે પહેલા બળવાના એઁધાણ, વોર્ડ નં 17માં શૈલેષ પાટીલને ટિકિટ મળવાની અટકળો, પાટીલનું નામ જાહેર થાય તે પહેલા જ કાર્યકરોમાં રોષ, વોર્ડ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર પહોંચ્યા રજૂઆત માટે, મંત્રી યોગેશ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા, વોર્ડની ટીમે રાજીનામાની ચિમકી આપી

Breaking News