ભ્રષ્ટાચારનો ભરડો/
વડોદરા ભ્રષ્ટાચારનું AP સેન્ટર બનતુ ટાઉન પ્લાનિંગ વિભાગ મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર મંતવ્ય ન્યુઝે કાંશ પર દબાણના બતાવ્યા હતા અહેવાલ યોગેશ પટેલે મંતવ્ય સાથે કરી ખાસ વાતચીત માંજલપુરના ધારાસભ્ય છે યોગેશ પટેલ રૂપારેલ કાંસ પુરવા દેવામાં આવશે નહીં રૂપારેલ કાંસ પર 18 મીટરનો રોડ પણ અયોગ્ય રૂપારેલ કાસ ખુલ્લો જ રાખવામાં આવશે