Gujarat/ વડોદરા મનપા દ્વારા મહત્વનો નિર્ણય, આજથી 19 વોર્ડમાં 19 વહીવટી વોર્ડ ઓફિસ કાર્યરત, 7 નવી વોર્ડ ઓફિસ આજથી શરૂ કરવામાં આવશે, નવા વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસરની નિમણૂંક, 4 ઝોનમાં નવી આસિ.મ્યુ. કમિશ્નરની નિમણૂંક, મ્યુ. કમિ. શાલિની અગ્રવાલે કર્યો વહીવટી ફેરફાર,

Breaking News