Breaking News/ વડોદરા: રાજ્યભરના નેફ્રોલોજિસ્ટ એસો.ની હડતાળનો મામલો, આયુષ્યમાન કાર્ડમાં ડાયાલિસિસનો ચાર્જ ઘટાડતા વિરોધ, નેફ્રોલોજિસ્ટ એસોસિયેશનની ત્રણ દિવસની હડતાળ, હડતાળની ચીમકી વચ્ચે તંત્રએ તૈયારીઓ કરી, વડોદરામાં 31 ડાયાલિસિસ મશીન તૈયાર રખાયા, SSG માં 11 અને ગોત્રી હોસ્પિટલમાં 21 મશીનો સ્ટેન્ડબાય, કોઈ પણ પરિસ્થિતિને પહોચી વળવા આરોગ્ય વિભાગની તૈયારી, સ્વતંત્રતા દિવસની રજાઓમાં પણ ડાયાલિસિસ સેન્ટર રહેશે કાર્યરત August 14, 2023khusbu pandya Breaking News