Breaking News/
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા GPSCની પરીક્ષા ખાલી પડેલી જગ્યા ભરવા યોજાઈ પરીક્ષા સરકારના વિવિધ વિભાગોમાં પડી છે ખાલી જગ્યા વડોદરા શહેરના કુલ 47 કેન્દ્રો પર યોજાઇ પરીક્ષા પરીક્ષામાં 11 હજારથી વધુ ઉમેદવારો લીધો ભાગ CCTV કેમેરાથી પરીક્ષા કેન્દ્રો સજ્જ