Breaking News/ વડોદરા :વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાત તરસાલીના યુવાને ગળેફાસો ખાઇ કર્યો આપઘાત બાલાજી રેસીડેન્સીમાં રહેતાં શીખ યુવકનો આપઘાત નિશાંત સિંહે ઘરમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત પોલીસેને હિન્દીમાં લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી અક્ષય જેસે લોગો કો માફ મત કરના લખ્યુ હતુ 15 ટકાના વ્યાજે 20 હજાર ઉછીના લીધા હતા

Breaking News