કમોસમી વરસાદ/ વડોદરા: શહેરના વાતાવરણમાં પલટો ગાત્રો થીજવતી ઠંડી સાથે બન્યો વરસાદી માહોલ વાદળોની સાથે પડ્યું વરસાદી માવઠું રોડ ભીના થયાની સાથે વાતાવરણમાં પ્રસરી ઠંડક ઠંડીનો નઝારો કમાટીબાગમાં જોવા મળ્યો નાના બાળકો બાળમેળામાં લઇ રહ્યાં છે આનંદ એડવેન્ચર ઝોનમાં બાળકો કસરત કરતા નજરે પડ્યા
