હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ/ વડોદરા: હેડ કોન્સ્ટેબલનો મળ્યો મૃતદેહ, છેલ્લા એક માસથી ગુમ હતા, જામ્બુવા બ્રિજ પાસેથી મળ્યો મૃતદેહ, ડી-કંમ્પોઝ હાલમાં મળ્યો મૃતદેહ, કમલેશ વસાવા નામના હે.કો. હતા ગુમ, પત્નીએ પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ, પોલીસ કમિશનરને પણ કરી હતી રજૂઆત

         

Breaking News