જમીન કૌભાંડ/ વડોદરા: 100 કરોડની સરકારી જમીન પચાવી પાડવાનો મામલો, શહેરના દંતેશ્વર, ડી-માર્ટ નજીક સરકારી જમીન પચાવી પડાઈ, જમીન પર બનાવાયા વ્હાઇટ હાઉસ અને ડુપ્લેક્સ સ્કીમ, મુખ્ય સૂત્રધાર સંજયસિંહ પરમારની કરવામાં આવી હતી ધરપકડ, કોર્પોરેશન અને સિટી સર્વેના 6 આરોપીઓની થઈ હતી ધરપકડ, હાઇકોર્ટનો તપાસ પર સ્ટે ઉઠી જતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં, સમગ્ર મામલે હવે ક્રાઈમ બ્રાન્ચ પહોંચી જેલમાં. સંજયસિંહ પરમારના હસ્તાક્ષરના નમૂના અને ફિંગર પ્રિન્ટ લીધા August 21, 2023jani Breaking News