Gujarat/ વડોદરા: M.S યુનિ.ના કર્મીના આંદોલનનો અંત કર્મચારીઓ છેલ્લા બે માસથી આંદોલન કરી રહ્યા હતા વર્ગ-૩ ટેકનિકલ,વર્ગ – 4ના કર્મી.ઓને દિવાળીની ભેટ નવેમ્બર માસથી હંગામી કર્મચારીઓને નવો પગાર મળશે નોકરીના વર્ષો અને છઠ્ઠા પગાર પંચના ધોરણે પગાર ચુકવાશે 14,000 થી 29,000 સુધીનો પગાર ચુકવાશે

Breaking News