એમ એસ યુનિવર્સિટી/ વડોદરા : M.S યુનિ.માં ફરી વિવાદ પ્લેસમેન્ટમાં 27 વિદ્યાર્થીને ઉઘરાણીની નોકરી કોમર્સ પ્લેસમેન્ટમાં અપાઇ ઉઘરાણીની નોકરી પ્લેસમેન્ટમાં કંપનીનું મોનીટરીંગ ના કરાયું મોનીટરીંગના અભાવે ફાયનાન્સ કંપની ભાગ લઇ ગઇ કલેક્શન એક્ઝિક્યુટિવના નામે રિકવરીની નોકરી વિદ્યાર્થીઓને ઉઘરાણી કરવાની નોકરી અપાઇ
