Gujarat/ વડોદરા MS યુનિ.માં સિન્ડિકેટ કમિટીની ચુંટણી, 25મી એ ચુંટણી પહેલાં જ 10 બેઠકો બિનહરીફ જાહેર, 14 પૈકી 10 બેઠકો ચુંટણી પહેલાં જ બિનહરીફ જાહેર, ટીચર કેટેગરીની ચાર બેઠકો માટે 6 ફોર્મ ભરાયા, ભાજપના બે જુથો વચ્ચે સમાધાન ફોર્મ્યુલા સફળ, સત્તાધારી અને સંકલન જુથો વચ્ચે ભાજપે સમાધાન કરાવ્યું

Breaking News