દરોડા/ વડોદરા SOG ના વ્યાપક દરોડા, MD ડ્રગ્સ ઝડપવા પડાયા દરોડા, શહેરના મચ્છીપીઠમાં SOG ના દરોડા, કાગડીવાડ દરગાહની બાજુના બિલ્ડીંગમાં સર્ચ, ઇમરાન મલેક નામનો ઈસમ MD ડ્રગ્સ સાથે ઝડપાયો, 2 લાખ ઉપરાંતતની કિંમતનું 21 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું, દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ પણ મળી આવી, આરોપીના ઘરમાંથી રૂપિયા 15 લાખ રોકડા મળી આવ્યા, SOG ના દરોડામાં ડ્રગ્સનો વેપલો કરતા બે આરોપી ઝડપાયા, આરોપીઓ મુંબઈના મતિન શેખ પાસેથી માલ લાવીને વેચતા, હજુ 3 દિવસ પહેલાં જ આરોપીઓ મુંબઈથી લાવ્યા હતા માલ, SOG એ 36 વર્ષીય આરોપી ઇમરાનમિયા મલેકની કરી ધરપકડ, 31 વર્ષીય આરોપી મતીન ઉસ્માનગની શેખની પણ ધરપકડ
