Breaking News/
વડોદરા:SSG હોસ્પિ.માં દર્દીનું મોત શંકાસ્પદ કોરોના અને ફ્લુના હતા લક્ષણો દાખલ થયાના ત્રણ કલાકમાં થયુ દર્દીનું મોત ગાજરાવાડી વિસ્તારમાં રહેતા હતા 55 વર્ષીય પ્રોઢ વેક્સિનના લીધા હતા બંને ડોઝ ફેફસામાં વધારે પડતું ઇન્ફેક્શન થયાનું નિદાન વેન્ટિલેટરના સપોર્ટથી થઈ રહી હતી સારવાર દર્દીનો રેપિડ ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો