Gujarat/
વધુ એક અધિકારીનો કોરોનાએ લીધો ભોગ, IAS ગિરીશ શાહનું સારવાર દરમિયાન મોત, દોઢ માસથી ચાલી રહી હતી કોરોનાની સારવાર, ગિરીશ શાહ રહી ચૂક્યાં છે પોરબંદરના કલેક્ટર, ડાંગના પણ કલેક્ટર પદે નિભાવી છે ફરજ, પહેલાં ભાવનગર, બાદમાં અમદાવાદમાં સારવાર, 43 દિવસની લડત પછી પણ ન બચ્યો જીવ, એડેમિનિસ્ટ્રેટિવ સર્વિસમાંથી નિવૃત હતા શાહ