અમરેલી/ વનરાજાનો રાણી સાથે રસ્તા પર અડીંગો રોડ પર મસ્તી કરતા સિંહ-સિંહણનો વિડીયો વાઈરલ એક કારચાલકે વિડીયો મોબાઈલમાં કેદ કર્યો રસ્તા પર આરામ ફરમાવી રહ્યા છે સિંહ-સિંહણ વિડીયો ખાંભા પંથકનો હોવાનું અનુમાન September 7, 2022Maya Sindhav Breaking News