નવસારી/ વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત જલાલપોરના દાંડી સહિતના ગામોમાં પાણી મટવાડ, સમાપોર અને આર્ટ પાણી ભરાયા ઈતિહાસમાં પ્રથમ વખત આ ગામોમાં પાણી ભરાયા સ્થાનિકોના અંદાજ મુજબ 12 થી 15 ઈંચ વરસાદ ઘરોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા સ્થળાંતર કરાવવામાં આવ્યું

Breaking News