Breaking News/ વરસાદી મોસમમાં સુરતમાં વધ્યો રોગચાળો, છેલ્લા 12 દિવસમાં ડાયરિયાના 38 કેસ સામે આવ્યા, મલેરીયાના 7, તાવના 76 કેસો સામે આવ્યા, ડેન્ગ્યુના 24 અને ગેસ્ટ્રોના 38 કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત થયા, પાંડેસરા વિસ્તારમાં મોતના આંકડામાં વધારો, બાળકોના મોત વધ્યા, તંત્રની ચિંતામાં વધારો  

Breaking News
Breaking News