Breaking News/ વલસાડઃ કપરાડા નજીક પેટ્રોલ પંપ પર સનસનીખેજ લૂંટ, અંતરિયાળના પેટ્રોલ પંપને લૂંટારૂઓએ બનાવ્યું નિશાન, રૂ. 7 લાખથી વધુની સનસની લૂંટ, 3 સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી ચલાવાઈ લૂંટ, ગાડીમાં આવી હતી લૂંટારૂ ગેંગ, 7 લાખથી વધુ રોકડ, CCTVનું DVR લઈ લૂંટારૂ ગેંગ ફરાર, લૂંટારૂ ગેંગને ઝડપવા પોલીસની દોડધામ

Breaking News