પશુઓ બચાવાયા/ વલસાડ:કતલખાને લઇ જવાતા પશુઓને બચાવાયા ધરમપુરના ગનવા ગામ નજીકથી બચાવ્યા ક્રૂરતા પૂર્વક ટેમ્પોમાં ભરેલ 10 ભેંસોને બચાવી ગૌરક્ષકો અને ધરમપુર પોલીસની કાર્યવાહી ટેમ્પો ચાલક, ક્લીનર અને પશુ ભરાવનારની અટકાયત

Breaking News