Gujarat/ વલસાડના કપરાડામાં આચારસંહિતાનો ભંગ, કપરાડાના અનેક ગામમાં ભાજપના પોસ્ટર, 24 કલાક વીતવા છતાં પોસ્ટરો છે યથાવત, ભાજપ દ્વારા પક્ષના બેનરો નથી ઉતારાયા , કપરાડા, મંડવા અને જોગવેલ ગામમાં પોસ્ટર , સ્થાનીય સ્વરાજની ચૂંટણીને લાગુ છે આચારસંહિતા

Breaking News