આગ/ વલસાડના ધરમપુરના માલન પાડાની ઘટના ગેસ લાઈનમાં બ્લાસ્ટ બાદ લાગી આગ આગે એક દુકાનને પણ લીધી ઝપેટે આગ લાગતા દુકાનદાર દાઝ્યો દુકાન બહાર J.C.Bથી ચાલતું હતું ખોદકામ ખોદકામ દરમ્યાન ગેસ લાઈનમાં થયું લીકેજ ગેસ લીકેજથી ધડાકા સાથે લાગી હતી આગ April 9, 2023jani Uncategorized