શ્રમિકો-કોન્ટ્રાક્ટરો વચ્ચે વિવાદ/
વલસાડમાં શ્રમિકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે વિવાદ શ્રમિકોએ સંગઠિત થઈ દૈનિક રોજીમાં માગ્યો વધારો રૂ. 100 થી 200 થીનો માંગ્યો વધારો દૈનિક રોજીના વધારાની માગનો કોન્ટ્રાક્ટરોએ કર્યો વિરોધ રોજી વધારા સાથે નહીં મળે ત્યાં કામ બંધ રાખવાનો નિર્ણય શ્રમિકોને વ્યાજબી ભાવ વધારો આપવા તૈયાર કોન્ટ્રા. પરંતુ શ્રમિકોએ માંગેલ વધારો આપવો મુશ્કેલ કોન્ટ્રા. શ્રમિકો જીદ કરશે તો કોન્ટ્રાકટરો જશે હડતાળ પર બંને પક્ષો પોતાન માંગ પર અડગ