Gujarat/ વલસાડમાં સ્વૈચ્છિક બંધને મિશ્ર પ્રતિસાદ, આજથી 10 દિવસ સુધી છે સ્વૈચ્છિક બંધ , સોની બજાર, ઇલેક્ટ્રીકની દુકાનો રહી બંધ , શાકભાજી અને અનાજ કરિયાણાની દુકાનો ખુલ્લી, કરિયાણાના વેપારીઓ બપોર બાદ દુકાનો રાખશે બંધ

Breaking News