Breaking News/ વલસાડ: અતુલ કંપની નજીક સ્કૂલ વાનમાં આગ, વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનમાં આગ, ધુમાડો નીકળતા જ વાન ચાલકે વાન થોભાવી, વાન ચાલકની સમયસૂચકતાથી જાનહાની ટળી, ફાયર બ્રિગેડે પહોંચી આગ પર મેળવ્યો કાબુ, ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની નહીં  

Breaking News
Breaking News