Valsad/ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી, 5 દિવસથી ICU વોર્ડમાં ફેલાઈ છે ગંદગી, જ્યાં ડોક્ટરોને પણ પ્રવેશતાં જ આવે છે ઉબકા, વોર્ડમાં દાખલ દર્દીઓની હાલત ભારે દયનીય, ડોક્ટરોની ફરિયાદને ધોળીને પી જતું સિવિલ તંત્ર, ડોક્ટરોના વ્હોટ્સએપ ગ્રુપમાં ડોકટરોની ફરિયાદ, આ ગ્રુપમાં ઇન્ચાર્જ સિવિલ સુપ્રિટેન્ડ છે અમિત શાહ ડોકટરોની ફરિયાદમાં આંખ આડે કાન કરતા અમિત શાહ May 5, 2021parth amin Breaking News