Breaking News/ વલસાડ:120 આવાસ બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી મામલો, પાલિકા દ્વારા જર્જરીત બિલ્ડીંગ તોડી પાડવાની કામગીરી, બિલ્ડીંગના લોકોને ઘર ખાલી કરાવી અન્ય સ્થળે ખસેડાયા, સલામતીના ભાગ રૂપે બિલ્ડીંગને તોડી પાડવાની કામગીરી, મોટી દુર્ઘટના બને તે પહેલા પાલિકાની કાર્યવાહી, ગઈ રાત્રે બિલ્ડીંગનો સ્લેબ થયો હતો ધરાશાયી July 3, 2023khusbu pandya Breaking News