અકસ્માત/ વલ્લભીપુર બરવાળા રોડ પર ગમખ્વાર અકસ્માત, કાળમુખા ટ્રકે મોડી રાત્રે બાઈક ચાલકને અડફેટે લીધો, પૂરપાટ ઝડપે આવેલ ટ્રકની અડફેટે બાઈક ચાલકનું મોત, મૃતક વાઘજી કતપરા લુણધારા ગામનો વતની હોવાનું સામે આવ્યું. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક પહોંચ્યો
