Ahmedabad/ વસ્ત્રાલની BOB બેંક પાસે ચિલઝડપ ગણતરીના કલાકોમાં પોલીસે ભેદ ઉકેલ્યો રૂપિયાની લેતી-દેતી દરમ્યાન ચિલઝડપ કરી શખ્સો ફરાર સિનિયર સિટીઝન પાસેથી રૂ. 5 લાખ ઝુંટવી ફરાર થયા રામોલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી CCTVના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા બે આરોપીને પકડી રામોલ પોલિસે રૂપિયા રિકવર કર્યા

Breaking News