Valsad/ વાંકાસ ગામેથી મળ્યો 10 વર્ષિય બાળકી મૃતદેહ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનો ખુલાસો 45 વર્ષિય શખ્સની પોલીસે કરી ધરપકડ બાળકીનું અપહરણ મહારાષ્ટ્રના તલાસરીથી કર્યું હતું બાળકીનું અપહરણ કરી વાંકાસ ગામે લાવ્યો હતો બાળકી સ્કૂલેથી પરત ન ફરતા નોંધાવી હતી ફરિયાદ

Breaking News