માર્ગ અકસ્માત/
વાઘોડિયામાં લગ્ન પ્રસંગના વરઘોડામાં અકસ્માત ગત રોજ મોડી રાત્રિએ બન્યો ગમખ્વાર અકસ્માત ચાલુ વરઘોડામાં વરરાજાની કારે સર્જ્યો અકસ્માત કારના ડ્રાઇવરે 10થી વધુ જાનૈયાને લીધા અડફેટે અકસ્માતમાં અનેક લોકોને નાનીમોટી ઈજાઓ કારની અડફેટે એક મહિલાનું મોત થયાની પણ માહિતી ગમખ્વાર અકસ્માતના CCTV આવ્યા સામે