Breaking News/ વાવાઝોડાને લઇને ભારતીય નેવી એલર્ટ, 4 નૌ સેનાના જહાજ તૈનાત કરવામાં આવ્યા, પોરબંદર અને ઓખામાં 5 ટીમ તૈનાત કરાઇ, રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત ટીમ, વાલસુરામાં 15 ટીમ સ્ટેન્ડ બાય મોડ પર, ડ્રોનીયર અને એરક્રાફ્ટ પણ તૈયાર રખાયા, INSહંસા, INSશીક્રા જરૂર પડશે તો ગુજરાત મોકલાશે
