Breaking News/ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલનું અનુમાન, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, જુદી જુદી કેટેગરીમાં સુપર સાઇક્લોન બનવાની શક્યતા, ચક્રવાત ધીમે ધીમે ડિપ્રેશનમાંથી સાઇક્લોન બની શકે, 7, 8, 9 જુલાઈ દરિયો તોફાની બનશે, વાવાઝોડું પ્રતિ કલાક 60 થી 90 કિમી ઝડપ રહી શકે, વાવાઝોડું ઓમાન તરફ જાય તો ઝડપ 200 કિમી પર કલાક, વાવાઝોડું અફાટ અરબ સાગર હોવાના લીધે ઝડપ વધી શક, હાઈ અને લો પ્રેશર ક્યાં થાય છે તે કહી શકાય નહીં, આ વાવાઝોડાનો માપદંડ અઘરો છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ભારે વરસાદની શક્યતા, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા, મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા, 7 થી 9 તારીખમાં કેરળ કાંઠે વરસાદ થવાની શક્યતા

Breaking News