Breaking News/ વાવાઝોડા બાદ પરિસ્થિતિનો તાગ મેળવતા મંત્રીઓ, ભુજમાં વહેલી સવારે બે મંત્રીએ મેળવ્યો પરિસ્થિતિનો તાગ, ગ્રાઉન્ડ પર મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયા, વીજ પુરવઠાને થયેલ નુકશાનની પ્રવર્તમાન સ્થિતિનો મેળવ્યો તાગ, સાંસદ વિનોદ ચાવડાએ પણ નિરીક્ષણ કર્યું, અસરગ્રસ્તોને સહાય અને રિસ્ટોરેશનની કામગીરીનું કર્યું નિરિક્ષણ, તંત્ર, વીજ વિભાગની કામગીરીનું કર્યું નિરીક્ષણ, વીજ પુરવઠાની સ્થિતિ ઝડપથી પૂર્વવત કરવા સૂચના આપી, જાત મુલાકાત લઇ ફરજ પર ઉપસ્થિત કર્મીઓનો ઉત્સાહ વધાર્યો, તંત્રએ રીસ્ટોરેશનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી June 17, 2023khusbu pandya Breaking News