Breaking News/ વાવાઝોડું ગુજરાતને ટકરાયું, ગુજરાતમાં લેન્ડફોલ પ્રક્રિયા શરૂ, 12 km ની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું, વાવાઝોડું જખૌ પોર્ટથી 70 કિમી દૂર, વાવાઝોડું કચ્છના નલિયાથી 100 કિમી દૂર, વાવાઝોડું દ્વારકાથી 130 કિમી દૂર, પાકિસ્તાનના કરાચીથી 240 કિમી દૂર, હાલમાં 115 થી 125 km ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, 140 ની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે પવન, મિડ નાઈટ સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે

Breaking News