અમદાવાદ/ વિઝા માટે ખોટા દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ એસઓજીએ કૌભાંડનો કર્યો પર્દાફાશ દિલ્લી દરવાજા પાસેના બી.જી. ટાવરમાં દરોડા પિતા-પુત્ર સહિત પાંચ લોકોની કરાઇ ધરપકડ બે કોમ્પ્યુટર,પ્રિન્ટર, સહિતનો સામાન કબ્જે

Breaking News