Gujarat/ વિદેશી રોકાણ આકર્ષવામાં ગુજરાત ફરી પ્રથમ ક્રમે,દેશના કુલ વિદેશી રોકાણમાંથી ગુજરાતમાં 37 ટકા રોકાણ,આજે ગુજરાતમાં 98,745 યુવાનોને રસી અપાઈ,18 થી 44 ની વયજૂથ માટે સરકારે ખરીદ્યા 16 લાખ ડોઝ,રજિસ્ટ્રેશન વિના રસીકરણના સમાચારથી રાજકોટમાં ધસારો,ગુજરાતમાં નવા 3,187 કેસ, 45 ના મોત,જામનગરમાં જન્મ-મરણના દાખલ મુદ્દે માથાકૂટ,માસ પ્રમોશનથી વડોદરાની MS યુનિ.ના વિદ્યાર્થી નારાજ,સુરત કોર્પો.એ 500 કરોડના પ્લોટ વેંચવા કાઢતા વિવાદ,અમદાવાદમાં સેક્સ રેકેડની આડમાં ચીટિંગ કૌભાંડ
