Gujarat/
વિદેશ મંત્રી એસ.જયશંકર બન્યા વડોદરા મેહમાન અલગ-અલગ દેશોના રાજદૂતો પણ આવ્યા વડોદરા વિવિધ દેશોના રાજદુતો શહેરમાં કરશે રાત્રી રોકાણ રશિયા, રોમાનિયા, મેક્સિકોના રાજદૂતો નિહાળશે ગરબા લક્ષ્મીવિલાસ પેલેસની પણ કરશે મુલાકાત ગુજરાતી સંસ્કૃતિ પ્રમાણે કરાયું સ્વાગત સ્વાગત માટે વિદેશી વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા એરપોર્ટ