Surat/ વિધવા મહિલા પર જીવલેણ હુમલો મહિલા દિવસના એક દિવસ પહેલા જીવલેણ હુમલો નાનપુરાના માછીવાડ વિસ્તારમાં બની ઘટના જગ્યાના વિવાદને લઇને કરાયો મહિલા પર હુમલો મોટી બહેનના દીકરાએ નાની બહેન પર કર્યો હુમલો હાલ મહિલા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ સમગ્ર ઘટના થઇ સીસીટીવી કેમેરામાં કેદ
