બજેટ સત્ર/ વિધાનસભા બજેટ સત્રનો છેલ્લો દિવસ વર્ષ 2021-22ના કેગ રિપોર્ટ કરાશે રજૂ વર્ષ 2021-22ના નાણાંકીય હિસાબો રજૂ કરાશે વર્ષ 2021-22ના વિનિયોગ હિસાબો રજૂ કરાશે અન્ય બોર્ડ નિગમના અહેવાલ મેજ પર મુકાશે સવારે 9 કલાકે પ્રશ્નોતરી કાળથી શરૂ થશે કામગીરી કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની પ્રશ્નોતરી આદિજાતિ અને શિક્ષણ વિભાગની પ્રશ્નોતરી ઓપરેશન જેલ મુદ્દે નિયમ 116 અંતર્ગત કરાશે ચર્ચા પંકજ દેસાઇ ગૃહમાં ઉઠાવશે ઓપરેશન જેલનો મુદ્દો ખાનગી યુનિ. સુધારા વિધેયક ગૃહમાં કરાશે રજૉ છેલ્લા દિવસનો પ્રસ્તાવ ભગવાન કરગટીયા રજૂ કરશે જળ એજ જીવન વિષય પર છેલ્લા દિવસનો પ્રસ્તાવ March 29, 2023jani Breaking News