ગુજરાત વિધાનસભા અધ્યક્ષ/
વિધાનસભા સત્રની કાર્યવાહી, શંકર ચૌધરીનાં અધ્યક્ષપદે કાર્યવાહી, શૈલેષ પરમારે શરૂઆતથી ઉઠાવ્યો સવાલ, અધ્યક્ષની નિમણુકની પરંપરા તોડવાનો આક્ષેપ, જીતુ વાઘાણીએ કર્યો કટાક્ષ, હજુ વિપક્ષ નેતાનું નામ નક્કી નથી કરી શકયા, વિપક્ષે પોતાનાં નેતાનું નામ જાહેર કર્યુ હોત, તો અમને ખબર પડે કોની સાથે સંવાદ કરવો