Gujarat/ વિધાનસભા સત્રનો આજે 14મો દિવસ, વિવિધ વિભાગના પ્રશ્નો પર થશે ચર્ચા , શિક્ષણ, આદિજાતિ, વિકાસ વિભાગની પ્રશ્નોત્તરી, મહિલા અને બાળ કલ્યાણ વિભાગની પ્રશ્નોત્તરી , વિવિધ વિભાગોની માગણીઓ પર ચર્ચા અને મતદાન, ઉદ્યોગ, ખાણ ખનીજ, બંદર, વાહન વ્યવહાર વિભાગ , ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગની માગ પર ચર્ચા અને મતદાન March 20, 2021March 20, 2021parth amin Breaking News