Gujarat/ વિપુલ ચૌધરી દ્વારા નાણાકીય ગેરરીતિ મામલો સમગ્ર મામલે SITને મળ્યા મહત્વના પૂરાવા વિપુલ ચૌધરીએ માતાના નામે બનાવી ટ્રસ્ટ ટ્રસ્ટ બનાવી વિદેશથી નાણાં મેળવવાના મળ્યા પુરાવા વિપુલના નજીકના સહયોગી આરોપી બનવાની શક્યતા હજુ વધુ લોકો બની શકે છે આરોપી ફોરેનથી ગેરકાયદે નાણાં ટ્રાન્સફર થવાના પુરાવા

Breaking News