Ahmedabad/ વિવાદિત હાટકેશ્વર બ્રિજ મામલો AMCને રહી રહીને કામગીરી યાદ આવી ઇજનેર વિભાગે લીધા બ્રિજના પિલ્લરના સેમ્પલ કોંક્રિટ રિપોર્ટ બાદ હવે પિલ્લરના રિપોર્ટ થશે અધિકારીઓ અને કોન્ટ્રાકટર પર કાર્યવાહી થઇ શકે કાર્યવાહી જલ્દી ન થાય તે માટે સેમ્પલ લેવાયા ? હાટકેશ્વર બ્રિજના તમામ રિપોર્ટ પૂર્ણ કાર્યવાહી કરવાના બદલે ફરી કામગીરી શા માટે ? રિપોર્ટ ન આવે ત્યાં સુધી નહીં થાય કાર્યવાહી મુંબઈની ઇ ક્યૂબ ખાનગી લેબ કરશે ટેસ્ટ પિલરનું ટેસ્ટીગ શરૂ કરવામાં આવ્યું રિપોર્ટ બાદ જ પિલ્લરની ગુણવત્તા મામલે થશે ખુલાસો
